FoMo Fill

જો તમારે ધંધો કરવો છે તો સરકાર દ્વારા તમને મળશે 25 લાખ સુધીની લોન 35% સુધીની સબસીડી સાથે PMEGP અંતર્ગત

fomofill
fomofill.com

PMEGP Loan Online 2023

નમસ્કાર મિત્રો જો તમે અત્યારે બેરોજગાર છો પરંતુ તમે પોતાનો ધંધો ચાલુ કરીને આત્મનિર્ભર બનવા માગો છો તો તમારા માટે ખુબ સારા સમાચાર છે કારણ કે કેંદ્ર સરકાર દ્વારા યુવાનો માટે રોજગાર ઉત્પન્ન કરવા માટે એક નવો અવસર આપવામાં આવ્યો છે જેના અનુસંધાને કોઈપણ ગેરંટી વગર ધંધો કરવા માટે PMEGP (Prime Minister’s Employment Generation Programme) અંતર્ગત PMEGP Loan લઈ શકો છો જેમા તમને 5 લાખથી 25 લાખ સુધીની લોન મળશે.

આમાં તમને આ લોન વિશે સંપુર્ણ માહિતી આપવામાં આવશે જેમાં તમને PMEGP Loan Apply Online કરવા માટેના જરૂરીએ ડોક્યુમેંટ, સબસીડી, લાયકાત, વગેરે વિશે જાણવા મળશે.

PMEGP Loan વિશે

 • પોસ્ટનુ નામ – PMEGP Loan
 • પોસ્ટનો પ્રકાર – સરકારી યોજના
 • કેવી રીતે આવેદન કરવું – ઓનલાઈન
 • કોણ આમાં આવેદન કરી શકે – ભારતનો કોઈપણ નાગરિક
 • છેલ્લી તારીખ – 2025
  સુધી
 • કેટલી લોન મળી શકે – 25 લાખ સુધી
 • Official Website – www.kviconline.gov.in

સરકાર આપી રહી છે ધંધો કરવા 25,00,000 સુધીની સહાય જલદી આવેદન કરો – PMEGP Loan Apply Online

અમારી આ પોસ્ટને વાંચવાવાળા બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને અમે આ પોસ્ટની માધ્યમથી જે પણ મિત્રોને પોતાનો ધંધો ચાલુ કરવો છે પરંતુ એમની પાસે પૈસા નથી એમના માટે સરકાર તરફથી કેવી રીતે PMEGP (Prime Minister’s Employment Generation Programme) અંતર્ગત એ બધા મિત્રો લોન મેળવી શકે છે.

તો એના માટે સૌથી પહેલા તમારે PMEGP ની લોન મેળવા માટે Online આવેદન કરવું પડશે જેની માહિતી નીચે આપેલી છે. 

(Note – જો તમારે લોન મેળવવા માટે ઘરે બેઠા જ ઓનલાઈન અરજી કરવી હોય તો અમને 8866572591 નંબર પર મેસેજ કરી શકો છો.)

PMEGP Loan Apply Online 

જો તમે ધોરણ ૮ પાસ છો અને તમારે PMEGP Loan Apply Online અંતર્ગત PMEGP Loan મેળવવા ઈચ્છતા હોવ તો તમારા મારા સારા સમાચાર છે કે આ યોજના અંતર્ગત આવેદન કરવા પર તમને 35% સુધીની સબસીડી પણ મળે છે.

PMEGP Scheme શું છે?

PMEGP Loan ભારતના ગામડા તથા શહેરોમાં અલગ અલગ પ્રકારના નાન તથા મધ્યમ પ્રકારના ધંધાઓ ચાલુ કરવા માટે યુવાનોને PMEGP Loan આપવામાં આવે છે જેમાં યુવાનોને 25 લાખ સુધીની લોન આપવામાં આવે છે અને એ પણ 35% સુધીની સબસીડી સાથે જેથી યુવાનો આત્મનિર્ભર બની શકે અને દેશમાં બેરોજગારીની ટકાવારી ઘટે. જેમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે 25 લાખ સુધીની લોન મળશે અને સર્વિસ સેક્ટર માટે 10 લાખ સુધીની લોન મળશે

PMEGP Loan Apply કરવા માટેની લાયકાત શુ હોવી જોઈએ?

મિત્રો આ લોન મેળવવા માટે નીચે આપેલી લાયકાતો સપુર્ણ વાચવી કારણ કે આ લાયકાતો હશે તો જ લોન મળશે.

 • ૧૮ વર્ષની ઉ૫૨ની કોઈ૫ણ વ્યકિત લાભ લઈ શકે છે.
 • PMEGP હેઠળ પરિયોજનાઓ સ્થા૫વા માટે સહાય મેળવવા આવકની કોઈ ટોચ મર્યાદા રાખવામાં આવી નથી.
 • ઉત્પાદન ક્ષેત્રમાં રૂ.૧૦ લાખથી વધુ અને વ્યાપાર / સેવા ક્ષેત્રમાં રૂ.૫ લાખથી વધુ ખર્ચવાળી પરિયોજના સ્થા૫વા માટે લાભાર્થીએ ઓછામાં ઓછું આઠમું ધો૨ણ પાસ કરેલુ હોવું જોઈએ.
 • 5 લાખથી ઓછી લોન મેળવવી હોય તો ભણતર જરૂરી નથી.
 • આ યોજના હેઠળ, ખાસ કરીને PMEGP હેઠળ મંજૂ૨ ક૨વામાં આવેલી નવી પરિયોજનાઓ માટે જ સહાય ઉ૫લબ્ધ બનશે.
 • આ યોજનામા બધી જ કેટેગરીના વ્યક્તિઓ લાભ મેળવી શકશે.
 • PMEGP હેઠળ સ્વસહાય જૂથો (બીપીએલ હેઠળના પરંતુ જેમણે અન્ય કોઈ યોજના હેઠળ લાભ મેળવ્યો ન હોય તેવા સ્વસહાય જૂથો સહિત) ૫ણ સહાય મેળવવાને પાત્ર છે.
 • હાલના એકમો (PMRY, REGP હેઠળના અથવા ભા૨ત સ૨કા૨ કે રાજય સ૨કા૨ની અન્ય કોઈ યોજના હેઠળના) તથા ભા૨ત સ૨કા૨ કે રાજય સ૨કા૨ની અન્ય કોઈ૫ણ યોજના હેઠળ સ૨કારી સહાયકી મેળવી ચૂકયા હોય એવા એકમો આ યોજનાનો લાભ મેળવવાને પાત્ર બનતા નથી.

PMEGP Loan Apply કરવા માટે કયા કયા ડોક્યુમેંટની જરૂર પડશે?

 • પાસપોર્ટ સાઈઝ ફોટો
 • આધાર કાર્ડ
 • શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર
 • પ્રોજેક્ટ રીપોર્ટની માહિતી
 • જાતિ પ્રમાણપત્ર (જેમને લાગુ પડે એમના માટે)

PMEGP Loan Apply કરવા માટે કુલ કેટલી પ્રકારની લોન આપવામાં આવે છે?

PMEGP Loan માં કેવી રીતે મળશે સબસીડી?

PMEGP હેઠળ નાણા સહાયનાં સ્તરો

PMEGP હેઠળ લાભાર્થીઓની કક્ષાઓ

માલિકનો ફાળો

સહાયકીનો દર

વિસ્‍તાર


શહેરી

ગ્રામીણ

સામાન્‍ય

૧૦ ટકા

૧૫ ટકા

૨૫ ટકા

ખાસ (અનુ.જાતિઓ/અનુ.આ.જા./અન્ય ૫છાત વર્ગો /લઘુમતિઓ/સ્ત્રીઓ/માજી સૈનિકો/ શારીરિક ખોડખાં૫ણ ધરાવતા લોકો/ઉ.પ્ર.ના પ્રદેશના લોકો૫ર્વતીય અને સ૨હદી વિસ્તા૨ના લોકો સહિત

૫ ટકા

૨૫ ટકા

૩૫ ટકા

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવવા માટે

અહિયાં ક્લિક કરો

અમારી Youtube ચેનલ સાથે જોડાવા માટે 

અહિયાં ક્લિક કરો

રોજ અવનવું જાણવા અમારા Instagram સાથે જોડાવવા માટે

અહિયાં ક્લિક કરો

જો તમારે આમાં ફોર્મ ભરાવવું હોય તો અમારા વોટ્સએપ નંબર પર હમણા જ મેસેજ કરો જેથી તમે ઘરે બેઠા બેઠા જ અમારી પાસે ફોર્મ ભરાવી શકો છો.www.fomofill.com

FoMo Fill What’s App        8866572591

error: Content is protected !!