FoMo Fill

ધોરણ ૧૦ અને ૧૨ ની માર્કશીટ મેળવો ઘરે બેઠા જ! How to apply for 10th and 12th Duplicate Marksheet 2023

GSHEB Duplicate Marksheet Apply 2023

શું તમારી ધોરણ ૧૦ અથવા ૧૨ ની માર્કશીટ ખોવાઈ ગઈ છે? ફાટી ગઈ છે? અથવા ચોરી થઈ ગઈ છે? અને હવે તમારે એની જરૂર છે તો એ કેવી રીતે તમે ઘરે બેઠા જ ઓનલાઈન મંગાવી શકો છો? અને એમા કયા કયા ડોક્યુમેંટની જરૂર પડશે એની સંપુર્ણ માહિતી તમને અહિંયાથી મળી જશે.

fomofill
fomofill.com

કોઈપણ વિદ્યાર્થી કે જેને નોકરી કરવા માટે ધોરણ ૧૦ અને ૧૨ ની માર્કશીટની ફરજીયાત જરૂર પડતી હોય પરંંતુ કોઈ કારણોસર જો માર્કશીટ ખોવાઈ જાય કે ફાટી જાય તો એ ખુબ જ ચિંતામા આવી જતા હોય છે પરંતુ હવે થોડી પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે તમે આરમથી ઘરે બેઠા જ માર્કશીટ મંગાવી શકો છો.

GSHEB 10th and 12th Duplicate Marksheet Apply 2023

ગુજરાતમાં GSHEB Board દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના બધા મળીને કુલ ૩ કરોડથી પણ વધુ વિદ્યાર્થીઓની માર્કશીટ GSHEB દ્વારા ઓનલાઈન ડિજિટલ રૂપે સંગ્રહ કરવામા આવેલો છે. વર્ષ ૧૯૫૨ થી અત્યાર સુધીના તમામ રેકોર્ડને ઓનલાઈન કરી દેવામા આવેલા છે, જેનાથી જો કોઈપણ વિદ્યાર્થીની માર્કશીટ ખોવાઈ જાય તો એ ઓનલાઈન અરજી કરીને ફરી પોતાની માર્કશીટ મેળવી શકે છે. 

ઓનલાઈન અમારી પાસે ફોર્મ ભરાવવા માટે FoMo Fill ના વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરો

8866572591

અને આની શરૂઆત ભુપેંદ્રસિંહ ચુડાસમાં દ્વારા કરવામાં આવી જેમા ૧૯૭૬ થી લઈને ૨૦૧૯ સુધીની તમામ માર્કશીટોને ઓનલાઈન સેવ કરવામાં આવી છે જેથી કોઈપણ વિદ્યાર્થીને ગાંધીનગરના ધક્કા ખાધા વગર આરામથી ઘરે બેઠા જ માર્કશીટ મળી શકે.

GSHEB Duplicate 10th and 12th Marksheet Apply Fee (અરજી ફી)

તમે GSHEB ની ૧૦ અને ૧૨ માં ધોરણની માર્કશીટ તો મેળવી શકો છો પણ જો તમે ડિપ્લોમાંનો કોર્સ કર્યો હોય તો ધોરણ ૧૨ સમકક્ષનું સર્ટીફીકેટ પણ મેળવી શકો છો. જેના માટે કેટલી ફી થશે તેની વિગતો જોઈશુ.

  • ધોરણ ૧૦ ની ડુપ્લીકેટ માર્કશીટ માટેની ફી Rs.50
  • ધોરણ ૧૨ ની ડુપ્લીકેટ માર્કશીટ માટેની ફી Rs.50
  • સમકક્ષતા સર્ટીફિકેટ માટેની ફી Rs.200
  • માઈગ્રેશન સર્ટીફિકેટ માટેની ફી Rs.100
  • પોસ્ટમાં ઘરે માર્કશીટ મંગાવવાની ફી. Rs.50

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવવા માટે

અહિયાં ક્લિક કરો

અમારી Youtube ચેનલ સાથે જોડાવા માટે 

અહિયાં ક્લિક કરો

રોજ અવનવું જાણવા અમારા Instagram સાથે જોડાવવા માટે

અહિયાં ક્લિક કરો

10th and 12th Duplicate Marksheet મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે?

ધોરણ ૧૦ અને ૧૨ ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટે

  • માર્કશીટની ઝેરોક્ષ
  • શાળાના આચાર્યશ્રીનો લેટર હેડ
  • પરીક્ષાની હોલ ટિકીટ કે જેમા તમારો રોલ નંબર/ શીટ નંબર અને વર્ષ દર્શાવેલ હોય
  • ઉપરના આ ૩ ડોક્યુમેન્ટમાંથી કોઈપણ એક ડોક્યુમેન્ટ ફરજીયાત જોઈએ
  • આધારકાર્ડ

જે પણ યુવાનોને પોતાનો ધંધો ચાલુ કરવો છે એમને સરકાર આપી રહી છે 25 લાખ સુધીની લોન અને એ પણ 35% સબસીડી સાથે તો વધુ માહિતી માટે   અહિયા ક્લિક કરો

Equivalency Certificate (સમકક્ષતા પ્રમાણપત્ર મેળવવા માટે)

  • ધોરણ ૧૦ ની માર્કશીટ
  • ધોરણ ૧૦ નું LC
  • ડિપ્લોમાના બધા સેમેસ્ટરની માર્કશીટ
  • ડિપ્લોમાંનું પ્રોવીઝનલ સર્ટીફિકેટ
  • આધાર કાર્ડ
તો હમણાં જ ઘરે બેઠા ધોરણ ૧૦ અથવા ૧૨ ની ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા અથવા માઈગ્રેશન કે સમકક્ષતાનું પ્રમાણપત્ર મેળવવા માટે

અમારા વોટ્સએપ નંબર પર હમણા જ મેસેજ કરો જેથી તમે ઘરે બેઠા બેઠા જ અમારી પાસે ફોર્મ ભરાવી શકો છો.www.fomofill.com

FoMo Fill What’s App        8866572591

આ માહિતીને તમારા બધા જ મિત્રો સાથે જરૂરથી શેર કરજો જેથી ગુજરાતનો કોઇપણ વિદ્યાર્થી ભવિષ્યમાં સંકટ સમયે ડોક્યુમેન્ટ ના હોવાના લીધે નોકરી મેળવવામાં ના રહી જાય…

error: Content is protected !!