Free Silai Machine Yojana Gujarat 2023 | ફ્રી સિલાઈ મશીન યોજના ગુજરાત
FoMo Fill |
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવવા માટે |
|
અમારી Youtube ચેનલ સાથે જોડાવા માટે |
અહિયાં ક્લિક કરો |
રોજ અવનવું જાણવા અમારા Instagram સાથે જોડાવવા માટે |
માનવ કલ્યાણ યોજના પ્રમાણે કુલ ૨૭ પ્રકાર ના સાધન કીટ ધંધો કરવા માટે વિના મૂલ્ય આપવામાં આવે છે. જેની અંતર્ગત મફત સિલાઈ મશીનની યોજના, હેર કટિંગની કીટ સહાય યોજના, બ્યુટિ પાર્લરની કીટ સહાય યોજના, અને પેપર કપ અને ડિશ બનવા માટે ની કીટ સહાય યોજના જેવી અલગ અલગ યોજનાઓ ચાલે છે. જેમાં આજે આપડે મફત સિલાઈ મશીનની યોજન વીશેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
Free Silai Machine Yojana 2023: સરકાર દ્વારા દરેક મહિલોને ફ્રી સિલાઈ મશીન
સિલાઈ મશીનની સહાય આપવાનો ઉદેશ્ય ?
ફ્રી સિલાઈ મશીન ૨૦૨૩ || Silai Machine Yojana 2023
પોસ્ટનું નામ |
|
યોજનાનું નામ |
માનવ કલ્યાણ યોજના 2023 |
આ યોજનાના હેઠળ શું |
લાભાર્થીઓને સિલાઈ કે |
સિલાઈ મશીન યોજના |
રૂપિયા 21500/- ની સાધન સહાય મળશે. |
લાભાર્થીની પાત્રતા |
BPL કાર્ડ |
અરજી પ્રક્રિયા |
ઓનલાઈન અરજી કરવાની |
ફોર્મ ભરવા માટે |
સિલાઈ મશીન ની યોજનામાં સરકાર લાભ શું આપશે અને કેટલા રૂપિયાની સહાય આપશે
માનવ કલ્યાણ યોજના 2023 હેઠળ અલગ અલગ સાધન સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ ગુજરાતની મહિલાઓને નવો ધંધો ચાલુ કરવા માટે અને આવક મેળવી શકે એ માટે સિલાઈ મશીન યોજના રૂપે સિલાઈ નું મશીન આપવામાં આવે છે જેની કિંમત છે ₹21,500
જો તમારે ઘરે બેઠા જ ઓનલાઈન અરજી કરવી હોય તો અમને 8866572591 નંબર પર મેસેજ કરી શકો છો. ફોર્મ ભરવાની ફી માત્ર. Rs. 70/-
વારંવાર પૂછાતા પ્રશ્નો
ફ્રી સિલાઈ મશીન યોજના શું છે
જવાબ : ગુજરાતના દરેક નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. અને દેશના પછાત અને આર્થિક વર્ગના નાગરિકો ધંધો અને પોતાનો રોજગાર ચાલુ કરવા માટે સક્ષમ બને પરંતુ ઘણા બધા લોકોની નાણાકીય સ્થિતિ સારી નથી હોતી તેથી સરકાર પણ સહાય કરે તેવું ઇચ્છતી હોય છે જેથી ગુજરાત સરકારના કમિશનર અને કુટીર ગ્રામ ઉદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના બહાર પાડવામાં આવેલ છે જે અંતર્ગત મહિલાઓ નવો વ્યવસાય કરીને આત્માન નિર્બળ બની શકે તે માટે ફ્રી સિલાઈ મશીન યોજના આપવામાં આવે છે.
યોજના માટે કયા કયા પુરાવા (ડોક્યુમેંટ્સ) ની જરૂર પડે ?
- આધારકાર્ડની નકલ
- ચૂંટણીકાર્ડની નકલ
- આવકનો દાખલો
- જેતે જાતિનો દાખલો
- ઉંમર અંગે નો પુરાવો
- લાભાર્થી નું રેશન કાર્ડ
- જો લાભાર્થી વિધવા હોય તો વિધવા હોવા અંગે નું પ્રમાણપત્ર